આઝાદી કા અમૃત મહોત્સવ
હર ઘર તિરંગા અભિયાન નિમિત્તે દરેક મેમ્બર્સ ની દુકાને તથા ઘર ઉપર તિરંગા લહેરાવવા માટે આપના એસોસિએશન ને કમિટી મેમ્બર્સ દ્ધારા તિરંગા પહોંચાડવા આવ્યા હતા.