✨ સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરીયલ મર્ચન્ટ એસોસિએશન ✨
દ્વારા આયોજિત મનોરંજન કાર્યક્રમ
🎭 “બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ”
🗓️ તારીખ : 02/09/2025 (મંગળવાર)
⏰ સમય : રાત્રે 9:00 થી 12:30 સુધી
📍 સ્થળ : સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ RTO સામે, પાલ, સુરત.
🙏 આપ સૌના ઉમદા સહકાર અને ઉત્સાહભર્યા પ્રતિસાદથી આ કાર્યક્રમમાં 1108 લોકોએ હાજરી આપી હતી, જેના કારણે કાર્યક્રમ હાઉસફુલ બની ગયો હતો.