સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરીયલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા આયોજિત (નાટક) રૂપિયામાં રમતો માણસ.
તારીખ : 24/08/2024 (શનિવાર)
સમય : રાત્રે 9:00 થી 12:30 સુધી.
સ્થળ : સરદાર સ્મૃતિ ભવન, મીની બજાર, વરાછા, સુરત.
સંખ્યા : 1201
આ પ્રોગ્રામમાં દરેક મેમ્બર્સ પોતાના પરિવાર સાથે હાજર રહી અને આ નાટકની મજા માણી હતી.