સુરત હાર્ડવેર ઍન્ડ બિલ્ડિંગ મટિરિયલ મર્ચન્ટસ એસોસીએસન
દ્વારા રકતદાન મહાશિબિર નું આયોજન
તારીખ: 02/01/2022
આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ બાબરા લાઠીના ધારાસભ્ય આદરણીય શ્રી વિરજીભાઇ ઠુંમર તથા. ગોવિંદભાઈ જલારામ ફર્નિચર વાળા તેમજ બીપીનભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં 240 રક્ત ની બોટલ ભેગી કરી હતી.